ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી લખો. -"પુતળુ" પુતળું પૂતળૂ પૂતળુ પૂતળું પુતળું પૂતળૂ પૂતળુ પૂતળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ અને રવાનુકારી હોતા નથી.' -આ વિધાન કોનું છે ? અર્ધસત્ય કોઈ નહીં સત્ય અસત્ય અર્ધસત્ય કોઈ નહીં સત્ય અસત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉરેય ભરતી ચડે.’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત પ્રયોજાયું છે ? નિપાત નથી સીમાવાચક ખાતરીવાચક સમાવેશક નિપાત નથી સીમાવાચક ખાતરીવાચક સમાવેશક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કલ્યાણ' કયા પ્રકારનો કેવળ પ્રયોગી છે ? હર્ષ વાચક આશિષ વાચક ધન્યવાદ વાચક વિનય વાચક હર્ષ વાચક આશિષ વાચક ધન્યવાદ વાચક વિનય વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો. હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા એક સાથે બે કામ કરવા શુભ કાર્યમાં વિઘ્ન નાખવું હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા એક સાથે બે કામ કરવા શુભ કાર્યમાં વિઘ્ન નાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાત મહેનત જિંદાબાદ' - રેખાંકિત સર્વનામનો પ્રકાર સૂચવો. સાપેક્ષવાચક પુરુષવાચક એક પણ નહીં સ્વવાચક સાપેક્ષવાચક પુરુષવાચક એક પણ નહીં સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP