ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગુણ" શબ્દનો કયો શબ્દ સમાનાર્થી નથી ? થેલો મૂળ લક્ષણ અસર જાતિ સ્વભાવ થેલો મૂળ લક્ષણ અસર જાતિ સ્વભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વાયુ વિષ લખાણ ડોક વાયુ વિષ લખાણ ડોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. મધુર - માધુર્ય દવા - દવાઈ કુશળ - કુશળતા લુચ્ચું - લુચ્ચાઈ મધુર - માધુર્ય દવા - દવાઈ કુશળ - કુશળતા લુચ્ચું - લુચ્ચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હિંદવાસી તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંદુક કે તોપના દારૂને સળગાવવા માટેની કાકડી-પલીતો. રાશ ખૂંતા કહાર જામગીરી રાશ ખૂંતા કહાર જામગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. મન દુભાવું ખૂબ વૈભવ માણવો અવળું સમજવું ઓચિંતી આપત્તિ આવવી મન દુભાવું ખૂબ વૈભવ માણવો અવળું સમજવું ઓચિંતી આપત્તિ આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP