ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. અવળું સમજવું ખૂબ વૈભવ માણવો ઓચિંતી આપત્તિ આવવી મન દુભાવું અવળું સમજવું ખૂબ વૈભવ માણવો ઓચિંતી આપત્તિ આવવી મન દુભાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોને અમને કહો છે - વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મુકતાં કયું વાક્ય સાચું બને ? કોને ? અમને કહો છો ! કોને, અમને કહો છો ? કોને ? અમને, કહો છો ? કોને ! અમને, કહો છો ? કોને ? અમને કહો છો ! કોને, અમને કહો છો ? કોને ? અમને, કહો છો ? કોને ! અમને, કહો છો ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિકરાની પૌત્રી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રપૌત્રી સુતા દોહિત્રી પુત્રપૌત્રી પ્રપૌત્રી સુતા દોહિત્રી પુત્રપૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : સર્વજ્ઞ દ્વિગુ દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવડું મોટું શહેર ? વિશેષણનો પ્રકાર કયો છે ? ગુણવાચક ક્રિયાવાચક સંખ્યાવાચક સાર્વનામિક ગુણવાચક ક્રિયાવાચક સંખ્યાવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અમે રે સૂકું રૂનું પૂમડું.તમે અત્તર રંગીલા રસદારઆ પંક્તિઓનો અલંકાર ઓળખાવો. ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP