ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી 'અશ્વ'નાં સમાનાર્થી શબ્દો ક્યા છે ? તુરંગ વાજી ઘોડો આપેલ તમામ તુરંગ વાજી ઘોડો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યનો કર્તરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો.છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વને પ્રેમ કરશે. છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વને પ્રેમ કરે છે. શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વને પ્રેમ કરશે. છાયા ગંધર્વના પ્રેમમાં પડી. છાયા ગંધર્વને પ્રેમ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ્થૂળ' શબ્દનો સાચો વિરોધાર્થી શબ્દ લખો. સંગમ સૂક્ષ્મ દુર્બળ કદાવર સંગમ સૂક્ષ્મ દુર્બળ કદાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. આશીર્વાદ આસિર્વાદ આર્શીવાદ આશિર્વાદ આશીર્વાદ આસિર્વાદ આર્શીવાદ આશિર્વાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ? કરુણતાનું સૌભાગ્યનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું કરુણતાનું સૌભાગ્યનું વાત્સલ્યનું વિયોગ શૃંગારનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ છે. સ્તુતી સ્તૂતિ સતુતિ સ્તુતિ સ્તુતી સ્તૂતિ સતુતિ સ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP