ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દૂધે મેહ વરસવા' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ? ખૂબ ગર્વ હોવો હાજી હા કરવી આનંદ આનંદ થઈ જવો યશસ્વી કાર્ય કરી બતાવવું ખૂબ ગર્વ હોવો હાજી હા કરવી આનંદ આનંદ થઈ જવો યશસ્વી કાર્ય કરી બતાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વડ’ કયા પ્રકારની સંજ્ઞા છે ? સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક જાતિવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર્યમુખીના ખેતરો વઢાઈ જાય... રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. બહુવ્રીહી કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો' પ્રાયમસ સગડી ચૂલ સગડો પ્રાયમસ સગડી ચૂલ સગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ શરબત ગળથૂથી પંચામૃત ચ્યવનપ્રાશ શરબત ગળથૂથી પંચામૃત ચ્યવનપ્રાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉચ્છ્-વાસ’ – શબ્દનો સંધિવિગ્રહ કરો. ઉત્ + શ્વાસ ઉત્ + શ્વાશ ઉત + શ્વાસ ઊત્ + શ્વાસ ઉત્ + શ્વાસ ઉત્ + શ્વાશ ઉત + શ્વાસ ઊત્ + શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP