ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અનભે' શબ્દનું શિષ્ટ રૂપ આપો. નિર્ભય ભયભીત ડરપોક કાયર નિર્ભય ભયભીત ડરપોક કાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તોય પાછું ના આવે' - પંક્તિનો છંદ જણાવો. હરિગીત સ્ત્રગ્ઘરા શિખરિણી મંદાક્રાન્તા હરિગીત સ્ત્રગ્ઘરા શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સચરાચર" નો સમાનાર્થી શબ્દ કયો છે ? મુસાફર વરસાદ વિશ્વ પ્રભાત મુસાફર વરસાદ વિશ્વ પ્રભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ બાબતે ખોટો હોય તે વિકલ્પ શોધો. દુઃ + ગુણ = દુર્ગુણ નિઃ + ધન = નિર્ધન નિઃ + રસ = નિરસ નિઃ + આહાર =નિરાહાર દુઃ + ગુણ = દુર્ગુણ નિઃ + ધન = નિર્ધન નિઃ + રસ = નિરસ નિઃ + આહાર =નિરાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. અવાજ કરે છે વાસણો સાનુકૂળતા મુજબ. સાનુકૂળતા મુજબ અવાજ કરે છે વાસણો. વાસણો અવાજ કરે છે સાનુકૂળતા મુજબ. વાસણો સાનુકૂળતા મુજબ અવાજ કરે છે. અવાજ કરે છે વાસણો સાનુકૂળતા મુજબ. સાનુકૂળતા મુજબ અવાજ કરે છે વાસણો. વાસણો અવાજ કરે છે સાનુકૂળતા મુજબ. વાસણો સાનુકૂળતા મુજબ અવાજ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તાલ' કયા પ્રકારના છંદનું લક્ષણ છે ? એક પણ નહીં અક્ષરમેળ સંખ્યામેળ માત્રામેળ એક પણ નહીં અક્ષરમેળ સંખ્યામેળ માત્રામેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP