ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસ છે ? શાકભાજી દેશ પ્રેમ નટવર લાભાલાભ શાકભાજી દેશ પ્રેમ નટવર લાભાલાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કપાળે પરસેવો વળવો - રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. કસરત કરવી મહેરબાની હોવી ખૂબ મહેનત કરવી હાથ મસ્તક પર હોવા કસરત કરવી મહેરબાની હોવી ખૂબ મહેનત કરવી હાથ મસ્તક પર હોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) યોગ્ય જોડણી જણાવો : "વિલીનીકરણ" વિલિનિકરણ વિલીનીકરણ વિલીનિકરણ વીલીનીકરણ વિલિનિકરણ વિલીનીકરણ વિલીનિકરણ વીલીનીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પિતૃ + ઔદાર્ય = ___ પિત્રૌદાર્ય પિત્રોદાર્ય પિતૌદાર્ય પિતૃ ઔદર્ય પિત્રૌદાર્ય પિત્રોદાર્ય પિતૌદાર્ય પિતૃ ઔદર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? યામિની ભામિની વિભાવરી શર્વરી યામિની ભામિની વિભાવરી શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP