ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ? પ્રેમ ગાંધીજી ઝાડ ઝુમખું પ્રેમ ગાંધીજી ઝાડ ઝુમખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દૂધે મેહ વરસવા' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ? હાજી હા કરવી ખૂબ ગર્વ હોવો આનંદ આનંદ થઈ જવો યશસ્વી કાર્ય કરી બતાવવું હાજી હા કરવી ખૂબ ગર્વ હોવો આનંદ આનંદ થઈ જવો યશસ્વી કાર્ય કરી બતાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનું કયું વાક્ય ક્રિયાવિશેષણ વગરનું છે ? ઓછું બોલો, સાંભળો વધું. પુષ્કળ નાચો. તમે થોડું પીવો. તેઓ જરા આરામ કરશે. ઓછું બોલો, સાંભળો વધું. પુષ્કળ નાચો. તમે થોડું પીવો. તેઓ જરા આરામ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કર્તરિ વાક્યરચના શોધો. મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા મહારાજે તરત ભાણુ તૈયાર કરવું મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા. મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા મહારાજે તરત ભાણુ તૈયાર કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમુહ માટે એક શબ્દ આપો. - કોઈની પણ મદદ ન લેનાર. પરાવલંબી સ્વાવલંબી અવલંબી મદદગાર પરાવલંબી સ્વાવલંબી અવલંબી મદદગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધાતુની કે ધાતુથી ઉત્પન્ન થયેલા શબ્દની પૂર્વે આવે તેને શું કહે છે ? અનુગ નિપાત કેવળપ્રયોગી પૂર્વગ અનુગ નિપાત કેવળપ્રયોગી પૂર્વગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP