ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે. - અલંકાર ઓળખાવો. સજીવારોપણ ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક સજીવારોપણ ઉત્પ્રેક્ષા શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મકરસંક્રાંતિથી કુંવારી કન્યાઓ કયુ વ્રત શરૂ કરે છે ? ગૌરીવ્રત ટીલી વ્રત નિર્જળા વ્રત ફૂલકાજળી ગૌરીવ્રત ટીલી વ્રત નિર્જળા વ્રત ફૂલકાજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ? આલિશાન કારકીર્દી ગણતરી ગણત્રી આલિશાન કારકીર્દી ગણતરી ગણત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો. તલવારને ચમકાવવી સખત માર મારવો સંઘર્ષમાં ઉતરવું બોલતી બંધ કરવી તલવારને ચમકાવવી સખત માર મારવો સંઘર્ષમાં ઉતરવું બોલતી બંધ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ચતુર્ + પદી' શબ્દની સંધિ જોડો. ચતુસ્પદી ચતૂર્પદી ચતુર્પદી ચતુષ્પદી ચતુસ્પદી ચતૂર્પદી ચતુર્પદી ચતુષ્પદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? સરપાવ ઈનામ પારિતોષિક સાલિયાણું સરપાવ ઈનામ પારિતોષિક સાલિયાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP