ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ચુપકીદિ ચુપકીદી ચૂપકિદી ચૂપકીદી ચુપકીદિ ચુપકીદી ચૂપકિદી ચૂપકીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાણી સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોરડું - સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. વ્યક્તિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડી ખોટી છે તે શોધો. કસ્તૂરી-સ્ત્રીલિંગ ઓવરો-પુલ્લિંગ પુંજી-પુલ્લિંગ વસાણું-નપુસકલિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ ઓવરો-પુલ્લિંગ પુંજી-પુલ્લિંગ વસાણું-નપુસકલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઈ લેણ દેણ તૂટયાનું શૂળ : આ પંક્તિનો અલંકાર ઓળખાવો. અતિશયોક્તિ શ્લેષ વ્યતિરેક અનન્વય અતિશયોક્તિ શ્લેષ વ્યતિરેક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે ? નિદર્શન પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ આગમન-નિગમન પદ્ધતિ કથન-ચર્ચા પદ્ધતિ નિદર્શન પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ આગમન-નિગમન પદ્ધતિ કથન-ચર્ચા પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP