ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કુંજર' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? જંગલ હાથી વનિતા કોયલ જંગલ હાથી વનિતા કોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? સરપાવ ઈનામ પારિતોષિક સાલિયાણું સરપાવ ઈનામ પારિતોષિક સાલિયાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. "બે પાંદડે થવું" પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવું એકના બે થઈ જવું પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવું એકના બે થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રમવાચક ઉપરાંત વિકારી વિશેષણ હોય તેવો વિકલ્પ શોધો. દસમે સ્થાને ઓછી ગરમી દસ દિવસ ગરમ પ્રદેશ દસમે સ્થાને ઓછી ગરમી દસ દિવસ ગરમ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક જ જાતિ કે વર્ગના સ્વર જોડાય તેને ___ કહે છે. વિજાતીય વિસર્ગ સજાતીય વ્યંજન વિજાતીય વિસર્ગ સજાતીય વ્યંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અધસ્ + ગતિ = ___ અધોગતિ અધગતિ અધસ્ગતિ ઓધગતિ અધોગતિ અધગતિ અધસ્ગતિ ઓધગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP