ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું ચંદ્ર થી ચારૂ સુહાસિની હે. - અલંકાર જણાવો. વ્યતિરેક શ્લેષ રૂપક ઉપમા વ્યતિરેક શ્લેષ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાનો પ્રકાર લખો. 'તેના મોં પર (હાસ્ય) રેલાઈ ગયું.' સમૂહવાચક જાતિવાચક વ્યક્તિ વાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિ વાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આઠ ગણોના માપ યાદ રાખવાનું સહેલું સૂત્ર છે ? ગાન જયરામા તાલભાસ ગાલ સનભાજરા તામાય યમાતા રાજભાન સલગા રામા ભાનતાલ સગજય ગાન જયરામા તાલભાસ ગાલ સનભાજરા તામાય યમાતા રાજભાન સલગા રામા ભાનતાલ સગજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? વિરુદ્ધાર્થી પર્યાયવાચી આદિત પદ પ્રશ્નવાચક વિરુદ્ધાર્થી પર્યાયવાચી આદિત પદ પ્રશ્નવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હિંદવાસી તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલાં વાક્યોમાંથી ખરું વાક્ય ઓળખી બતાવો. કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય કિંમત એટલે પૈસા - આ નિષેધ વાક્ય છે. તેનું રૂપ અદ્ભૂત છે. - આ વિધાન વાક્ય છે. નો-ની-નું-નાં - આ પ્રત્યયો પાંચમી વિભક્તિના છે. 'હું ગીત ગાઉં છું - વાક્ય કર્મણિપ્રયોગ ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP