ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શર્વરી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? સમીર રજની શ્યામા વલ્લભા સમીર રજની શ્યામા વલ્લભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'દરગુજર કરવું' માફ કરવું ખોટ પૂરવી બેધ્યાન રહેવું વિસરાઈ જવું માફ કરવું ખોટ પૂરવી બેધ્યાન રહેવું વિસરાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - આ વાક્યમાંથી નિપાત શોધો. આવી દસ મિનિટમાં ફક્ત આવી દસ મિનિટમાં ફક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ એક જાતિવાચક સંજ્ઞા છે ? ગિરનાર અડાલજ તાપી ઘર ગિરનાર અડાલજ તાપી ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. પ્રતિતિ પ્રતીતી પ્રતીતિ પ્રતિતી પ્રતિતિ પ્રતીતી પ્રતીતિ પ્રતિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કર્મણીવાક્યમાં કર્તા સાથે કયો નામયોગી જોડાય છે ? કારણે છતાં એટલે વડે કારણે છતાં એટલે વડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP