ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? શિખરિણી પૃથ્વી ચોપાઈ મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી ચોપાઈ મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરિમુલક' શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘માત્ર એક કૂદકો મારીને બેસી જવાનું છે.’’ - રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો. સીમાવાચક પર્યાયવાચક નિપાત નથી ખાતરીવાચક સીમાવાચક પર્યાયવાચક નિપાત નથી ખાતરીવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાંથી દ્વિરુક્તપ્રયોગવાળું વાક્ય જણાવો. એના શબ્દો જાણે બંદૂકમાંથી છૂટતી ગોળીયો ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને ! એના શબ્દો જાણે બંદૂકમાંથી છૂટતી ગોળીયો ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો. નિર્ભય ભયભીત કાયર ડરપોક નિર્ભય ભયભીત કાયર ડરપોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહ માટે એક શબ્દ. ઓઘલી ડુંગરી તગાવી થપ્પો ઓઘલી ડુંગરી તગાવી થપ્પો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP