સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a ≠ 0, b ≠ 0 તો (a⁶)³ (b⁴)⁷ = ___ a¹⁸b¹⁸ a⁰b⁰ a¹⁸b²⁸ a²⁸b¹⁸ a¹⁸b¹⁸ a⁰b⁰ a¹⁸b²⁸ a²⁸b¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો π અને 22/7 માં ___ π અને 22/7 બન્ને સંમેય સંખ્યા છે. π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે. π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે. π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે. π અને 22/7 બન્ને સંમેય સંખ્યા છે. π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે. π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે. π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, ૩ વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે. 2521 7559 7561 2519 2521 7559 7561 2519 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી ? 21 22 19 20 21 22 19 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {Ø}ના ઉપગણોની સંખ્યા ___ છે. 2 1 0(zero) આપેલ પૈકી એક પણ નહીં 2 1 0(zero) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15 થી મોટો એવો ન્યુનત્તમ ઘનપૂર્ણાંક શોધો કે જેમાંથી 15 બાદ કરવામાં આવે તો તે 125 અને 225 નો ગુણિત થાય ? 20 1125 1140 140 20 1125 1140 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP