GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો A = {1, 2, 3, 4} હોય, તો A ના ઉપગણોની સંખ્યા ___ મળે. 8 16 4 2 8 16 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ? સાતત્યનો ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ સાતત્યનો ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતના રાજ્યોમાં જીએસટી બીલને બહાલી આપનાર સૌપ્રથમ રાજ્ય ક્યું છે ? આસામ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આસામ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Only the brave ___ the fair. none deserving deserves deserve none deserving deserves deserve ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સરકારી કર્મચારીને મળતા માસિક પેન્શનની કરપાત્રતા જણાવો. પગારની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણપણે કરમુક્ત અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર આપેલ પૈકી એક પણ નહીં પગારની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણપણે કરમુક્ત અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ છે ? સીગ્મન્ડ ફ્રોઈડ પ્રો. કેઈન્સ આપેલ પૈકી એક પણ નહીં ડૉ. વર્ગીસ કુરીયન સીગ્મન્ડ ફ્રોઈડ પ્રો. કેઈન્સ આપેલ પૈકી એક પણ નહીં ડૉ. વર્ગીસ કુરીયન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.