GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 'A’ કંપનીમાં રૂ. 10 લાખનું મૂડીરોકાણ છે તથા નફો રૂ. 1 લાખ, ‘B’ કંપનીમાં રૂ. 6 લાખનું રોકાણ અને નફો રૂ. 80,000/- તથા ‘C’ કંપનીમાં રૂ. 5 લાખનું રોકાણ અને નફો રૂ. 90,000/- હોય તો વળતરની દ્રષ્ટિએ કઈ કંપની વધુ યોગ્ય ગણાય ? કંપની ‘A’ કંપની 'A' અને 'B' કંપની ‘C’ કંપની 'B’ કંપની ‘A’ કંપની 'A' અને 'B' કંપની ‘C’ કંપની 'B’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કંપની ધારાની કલમ-208 મુજબ ‘વ્યાજ’નો વધુમાં વધુ દર કેટલો હોય છે ? 6% આપેલ પૈકી એક પણ નહીં 5% 4% 6% આપેલ પૈકી એક પણ નહીં 5% 4% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આગ અને દરિયાઈ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ... 25 % કમિશન આપી શકાય 20 % કમિશન આપી શકાય 15 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય 25 % કમિશન આપી શકાય 20 % કમિશન આપી શકાય 15 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 યાંત્રિક કલાક-દરની ગણતરી કરતી વખતે વિમા-પ્રિમિયમને કયા ખર્ચ તરીકે સમાવવામાં આવે છે ? ચિલત ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં અર્ધ-ચલિત ખર્ચ સ્થિર ખર્ચ ચિલત ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં અર્ધ-ચલિત ખર્ચ સ્થિર ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ? જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા N થી S તરફ હોય છે. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળાઓ રચે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા N થી S તરફ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ધંધામાં શરૂનો સ્ટોક રૂ. 70,000/- ખરીદી રૂ. 7,00,000/-, ખરીદીના ખર્ચ રૂ. 30,000/- તથા આખર સ્ટોક રૂ. 2,00,000/- છે. તો વેચેલ માલની પડતર કેટલી થશે ? 6 લાખ 4 લાખ 8 લાખ 10 લાખ 6 લાખ 4 લાખ 8 લાખ 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP