સમય અને કામ (Time and Work)
યંત્ર A 10 કલાકમાં પાણીના 6000 પાઉચ બનાવે છે અને યંત્ર B તેટલા જ પાઉચ 15 કલાકમાં બનાવે છે. બંને યંત્રો સાથે મળીને 6000 પાઉચ બનાવી રૂા. 1200 મહેનતાણુ મેળવે છે. તો દરેકને કામના પ્રમાણમાં કેટલું મહેનતાણું મળે ?

યંત્ર A રૂા. 720, યંત્ર B રૂા. 480
યંત્ર A રૂા. 320, યંત્ર B રૂા. 880
યંત્ર A રૂા. 620, યંત્ર B રૂા. 580
યંત્ર A રૂા. 780, યંત્ર B રૂા. 420

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
'અ' એક કામ 16 દિવસમાં, 'બ' એ જ કામ 12 દિવસમાં પૂર્ણ કરી શકે છે. 'અ’, ‘બ’ અને ‘ક’ મળીને આ કામ 4 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો આ કામ ‘ક’ એકલો કેટલા દિવસમાં કરી શકશે ?

9(1/5)
9(3/5)
9(2/5)
9(4/5)

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?

12 માણસો
15 માણસો
20 માણસો
18 માણસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
મોહિત અને મનીષ એક કામ સાથે મળીને 8 દિવસમાં પૂર્ણ કરે છે, જો મોહિત એકલો તે કામ 12 દિવસમાં પુરું કરી શકતો હોય તો મનીષ તે કામ કેટલા દિવસમાં પુરું કરી શકે ?

12
18
28
24

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
A અને B એક કામ 12 દિવસમાં કરી શકે છે. B અને C એક કામ 15 દિવસમાં કરી શકે છે. C અને A એક કામ 20 દિવસમાં કરી શકે છે. ત્રણેય ભેગા મળીને કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય ?

સમય અને કામ (Time and Work)
એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે, તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પુર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ?

80 સેકન્ડ
120 સેકન્ડ
3 મિનિટ
1 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP