સમય અને કામ (Time and Work)
A એક કામ 12 દિવસમાં પુરુ કરે અને B તેજ કામ 15 દિવસમાં પૂરું કરે છે. 4 દિવસ કામ કર્યા બાદ A કામ છોડી દે છે. બાકીનું કામ એકલો B પૂરું કરે છે. Aને મહેનતાણા પેટે 1,500 રૂ. મળ્યા હોય તો B ને કેટલું મહેનતાણું મળે ?
ત્રીજા ભાગનું કામ 20 મિનિટમાં થાય તો પુરું કામ 20 × 3 = 60 મિનિટમાં થાય તો પ્રતિ મિનિટ કામનો દર 1/60 થાય.
સમય અને કામ (Time and Work)
12000 યંત્ર વપરાશના કલાકો માટે એક યંત્રનો માસિક જાળવણી ખર્ચ રૂ.1,70,000 હોય અને 18500 કલાકો માટે રૂ. 2,02,500 હોય તો 14000 ક્લાકો માટે જાળવણી ખર્ચ કેટલો થશે ?
સમય અને કામ (Time and Work)
પાણીના ટાંકા ઉપ૨ ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?
સમય અને કામ (Time and Work)
A,B,C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ?