Talati Practice MCQ Part - 8 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલું કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ મિનિટ લાગે. 20 12 16 30 20 12 16 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવ્યા છે ? અનુસૂચિ-12 અનુસૂચિ-6 અનુસૂચિ-11 અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-6 અનુસૂચિ-11 અનુસૂચિ-9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ? હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 I am agree ___ your poinion. with to for of with to for of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સીતા રામ - રેખાંકિત શબ્દ શું છે ? મધ્યમપદ પૂર્વપદ વિગ્રહ ઉતરપદ મધ્યમપદ પૂર્વપદ વિગ્રહ ઉતરપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રાપર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ આણંદ ખેડા કચ્છ પંચમહાલ આણંદ ખેડા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP