GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંકુશની શરુઆત ક્યાંથી થાય છે ?

ધોરણોની સ્થાપના
આપેલ પૈકી એક પણ નહીં
સુધારાલક્ષી પગલાં
માહિતી સંપાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાની ઉત્પાદકતા વધારવા માટે કરવામાં આવતો ખર્ચ ___ તરીકે ગણાય છે.

મહેસૂલી ખર્ચ
પ્રસારિત મહેસૂલી ખર્ચ
મૂડી ખોટ
મૂડી ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ?

પ્રગટીકરણનો ખ્યાલ
સાતત્યનો ખ્યાલ
રૂઢિગત ખ્યાલ
નાણાના માપનનો ખ્યાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો નીચેના પૈકી કેટલી રકમ ટેક્ષ તરીકે ભરવાપાત્ર હોય તો જ એએસીની એડવાન્સ ટેક્ષ ભરવાની જવાબદારી બને છે ?

1,500 થી વધુ
15,000 થી વધુ
10,000 થી વધુ
5,000 થી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ?

સાબરમતી આશ્રમમાં
ગાયકવાડની હવેલીમાં
કોચરબ આશ્રમમાં
આગાખાન મહેલમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP