સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર A અને B 2:1ના પ્રમાણમાં ભાગીદાર છે. તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000 અને ₹ 10,000 છે. જો રોકડનો હપ્તો 20,000 મળેલ હોય તો ___ A અને B ને ₹ 12,000 અને ₹ 8,000 મળશે. ફક્ત A ને ₹ 20,000 મળશે. A અને B ને ₹ 10,000 અને ₹ 10,000 મળશે. ફક્ત B ને ₹ 20,000 મળશે. A અને B ને ₹ 12,000 અને ₹ 8,000 મળશે. ફક્ત A ને ₹ 20,000 મળશે. A અને B ને ₹ 10,000 અને ₹ 10,000 મળશે. ફક્ત B ને ₹ 20,000 મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની ___ કિંમત ક્યારેય બદલાતી નથી. વ્યાજબી મૂલ્ય બજાર મૂલ્ય દાર્શનિક મૂલ્ય આપેલ તમામ વ્યાજબી મૂલ્ય બજાર મૂલ્ય દાર્શનિક મૂલ્ય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ચોપડો નોંધે છે કે જે___ કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય બધા જ ધંધાકીય વ્યવહારો હોય ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય બધા બનાવો ધંધાને અસરકર્તા હોય કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય બધા જ ધંધાકીય વ્યવહારો હોય ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય બધા બનાવો ધંધાને અસરકર્તા હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કેટલીક મિલકતો કે દેવાં ખરીદનાર કંપની ન લેતી હોય તો તે ભાગીદારોનાં મૂડી ખાતે ___ ના પ્રમાણમાં લઈ જવી. મૂડીના પ્રમાણમાં સરખા ભાગે જવાબદારી નફા નુકસાનના મૂડીના પ્રમાણમાં સરખા ભાગે જવાબદારી નફા નુકસાનના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની બજાર કિંમત શોધવાનું સૂત્ર જણાવો. એક પણ નહીં બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ વહેંચણીપાત્ર નફો) × 100 શેરની બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ અપેક્ષિત વળતર દર) × 1 શેરની ભરપાઈ કિંમત બજાર કિંમત = (અ.વ.દર ÷ ડિવિડન્ડનો દર) × 1 શેરની ભરપાઈ કિંમત એક પણ નહીં બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ વહેંચણીપાત્ર નફો) × 100 શેરની બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ અપેક્ષિત વળતર દર) × 1 શેરની ભરપાઈ કિંમત બજાર કિંમત = (અ.વ.દર ÷ ડિવિડન્ડનો દર) × 1 શેરની ભરપાઈ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જે ખર્ચ ઉત્પાદન સાથે સંબંધિત ન હોય તેવા ખર્ચને કેવો ખર્ચ કહે છે. અર્ધચલિત ચલિત સ્થિર આપેલ તમામ અર્ધચલિત ચલિત સ્થિર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP