Revenue Talati Exam Paper (28-02-2016)
એક કામમાં A એ B કરતા બમણો ઝડપી છે. બન્ને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પુરુ કરે છે તો A ને એકલાને તે કામ પુરુ કરતા કેટલા દિવસ લાગે ?
Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના
પ્રસાર દ્રારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી
સાહિત્ય પરિષદ''ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા ક્યું સામયિક પ્રકાશિત
કરવામાં આવે છે ?
Revenue Talati Exam Paper (28-02-2016)
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?