Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક કિમીની રેસમાં A અને B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ઝડપનો ગુણોત્તર શોધો. 4 : 5 3 : 4 5 : 8 4 : 3 4 : 5 3 : 4 5 : 8 4 : 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રીય ચળવળ દરમિયાન બનેલી નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો : 1. ચૌરી-ચૌરા કાંડ 2. મોર્લે-મિન્ટોના સુધારા 3. દાંડીયાત્રા 4. મોંટેગ્યુ-ચેમ્સફોર્ડના સુધારા 1, 3, 2, 4 2, 3, 1, 4 1, 4, 2, 3 2, 4, 1, 3 1, 3, 2, 4 2, 3, 1, 4 1, 4, 2, 3 2, 4, 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગુજરાતી કરો : proscribe છૂટ આપવી વખાણવાલાયક દરખાસ્ત પ્રતિબંધ છૂટ આપવી વખાણવાલાયક દરખાસ્ત પ્રતિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગ્રામપંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ? એક પાંચ ચાર ત્રણ એક પાંચ ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સમાનાર્થી આપો - અર્ક રસ તર્ક મીઠાશ કડવાશ રસ તર્ક મીઠાશ કડવાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ છોડો - જગન્નાયક જગને + નાયક જગન + નાયક જગતન્ + નાયક જગત્ + નાયક જગને + નાયક જગન + નાયક જગતન્ + નાયક જગત્ + નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP