Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો, તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? 3b - a 3a - b 3a + b a + 3b 3b - a 3a - b 3a + b a + 3b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? વ્રત, વ્યક્ત, વસ્તુ, વર્ણ્ય, વાદ્ય વસ્તુ, વ્રત, વર્ણ્ય, વ્યક્ત, વાદ્ય વર્ણ્ય, વસ્તુ, વાદ્ય, વ્યક્ત, વ્રત વસ્તુ, વર્ણ્ય, વ્યક્ત, વ્રત, વાદ્ય વ્રત, વ્યક્ત, વસ્તુ, વર્ણ્ય, વાદ્ય વસ્તુ, વ્રત, વર્ણ્ય, વ્યક્ત, વાદ્ય વર્ણ્ય, વસ્તુ, વાદ્ય, વ્યક્ત, વ્રત વસ્તુ, વર્ણ્ય, વ્યક્ત, વ્રત, વાદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) “Indian Council of Agricultural Research” (ICAR) ક્યારે અસ્તિત્વમાં આવી ? 1946 1929 1936 1905 1946 1929 1936 1905 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક્ક નથી ? સ્વતંત્રતાનો હક્ક ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક મિલકતના હક્કો સ્વતંત્રતાનો હક્ક ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક મિલકતના હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 342 ÷ 323 = ___ 32 1 310 0 (zero) 32 1 310 0 (zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) Ø = ___ {Ø} = ⊄ ∈ ∉ = ⊄ ∈ ∉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP