Talati Practice MCQ Part - 4 A અને B ભાઈ છે. એ A ની બહેન છે. Eની બહેન D છે. જ્યારે Bની દિકરી E છે. તો D ના કાકા કોણ થાય છે ? A B C E A B C E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘હારિજ’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? તાપી પાટણ છોટા ઉદેપુર આણંદ તાપી પાટણ છોટા ઉદેપુર આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પનઘટ કોનો કાવ્ય સંગ્રહ છે ? ઝીણાભાઈ દેસાઈ રાજેન્દ્ર શાહ ચિનુ મોદી ચંદ્રકાન્ત બક્ષી ઝીણાભાઈ દેસાઈ રાજેન્દ્ર શાહ ચિનુ મોદી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 આપેલ કેબલના કયા પ્રકારને ‘ચિપરનેટ’ કહેવાય છે ? UTP SMF Thinnet Thinknet UTP SMF Thinnet Thinknet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ? વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો Aની આવક B કરતાં 150 ટકા વધારે છે, તો Bની આવક Aની આવક કરતાં કેટલા ટકા ઓછી છે ? 60% 80% 40% 75% 60% 80% 40% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP