સમય અને અંતર (Time and Distance) A ની ઝડપ B કરતાં બે ગણી અને B ની ઝડપ C કરતાં ત્રણ ગણી છે, તો C એ 54 મિનિટમાં કાપેલું અંતર કાપવા B ને કેટલો સમય લાગે ? 3/20 કલાક 3/10 કલાક 9/10 કલાક 6/10 કલાક 3/20 કલાક 3/10 કલાક 9/10 કલાક 6/10 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) એક ટ્રેન 90 કિમી/કલાકની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે, તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો. 175 મીટર 300 મીટર 150 મીટર 250 મીટર 175 મીટર 300 મીટર 150 મીટર 250 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) એક વાહન 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક મુસાફરી કરે છે. આ વાહનને પરત આવવા માટે 2 કલાકનો સમય આપવામાં આવે તો પરત આવતા ગતિ કેટલી રાખવી પડશે ? 180 30 90 45 180 30 90 45 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અંતર = ઝડપ X સમય = 60×3 = 180 કિ.મી.વાહન જવા માટે 180 કિ.મી. અંતર કાપે છે. તો પરત 180 કિ.મી. આવવું પડે. ્્પરત આવતા ઝડપ = અંતર/સમય =180/2 = 90 કિ.મી./કલાક
સમય અને અંતર (Time and Distance) એક વ્યક્તિ સ્કુટર ૫૨ 1000 મીટર રેખીય અંતર 80 સેકન્ડમાં કાપે છે તો તેની ઝડપ કેટલી હશે ? 12.5 કિ.મી./કલાક 54 કિ.મી./કલાક 45 કિ.મી./કલાક 36 કિ.મી./કલાક 12.5 કિ.મી./કલાક 54 કિ.મી./કલાક 45 કિ.મી./કલાક 36 કિ.મી./કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) 54 km/h ની અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ ms-1 ના એકમમાં કેટલી થાય ? 9 ms-1 1.5 ms-1 90 ms-1 15 ms-1 9 ms-1 1.5 ms-1 90 ms-1 15 ms-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) જો એક ગાડી 300 કિ.મી.નું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે. તો તે ગાડીની સરેરાશ ઝડપ પ્રતિ કલાકની શોધો. 78 કિ.મી./ કલાક 100 કિ.મી./ કલાક 97 કિ.મી./ કલાક 91 કિ.મી./ કલાક 78 કિ.મી./ કલાક 100 કિ.મી./ કલાક 97 કિ.મી./ કલાક 91 કિ.મી./ કલાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP સમય = અંતર/ઝડપ = 300/3 = 100 કિ.મી/કલાક