Talati Practice MCQ Part - 9 A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે. રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000 રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100 રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150 રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000 રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000 રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100 રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150 રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દેશ અને તેના ચલણની નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી. સિંગનપુર - ડોલર જોર્ડન – દીનાર સ્પેન – ફ્રાન્ક રશિયા – રૂબલ સિંગનપુર - ડોલર જોર્ડન – દીનાર સ્પેન – ફ્રાન્ક રશિયા – રૂબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Rahul's selection was ___ his hard work. because due to therefore in addition do because due to therefore in addition do ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 માઈક્રોફોનના શોધક કોણ હતા ? હેનરી ફોર્ડ રૂધર ફોર્ડ ગ્રેહામ બેલ માઈકલ ફેરાડો હેનરી ફોર્ડ રૂધર ફોર્ડ ગ્રેહામ બેલ માઈકલ ફેરાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પૃથ્વીનાં ખંડોની કુલ સંખ્યા ___ છે. 6 (છ) 8 (આઠ) 7 (સાત) 5 (પાંચ) 6 (છ) 8 (આઠ) 7 (સાત) 5 (પાંચ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અગ્નિજિત માટી (ફાય૨ કલે) ___ જિલ્લામાં મળતી નથી. કચ્છ પાટણ સુરેન્દ્રનગર સુરત કચ્છ પાટણ સુરેન્દ્રનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP