ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) A, B, C વચ્ચે નફો એવી રીતે વહેંચવામાં આવે છે કે A ને મળતા દર 100 પૈસાની સામે B ને 65 પૈસા અને C ને 40 પૈસા મળે, જો C ના ભાગે રૂ.8 આવે તો કુલ નફો શોધો. રૂ. 41 રૂ. 40 રૂ. 35 રૂ. 46 રૂ. 41 રૂ. 40 રૂ. 35 રૂ. 46 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A : B : C 100 : 65 : 40 = 205 જો ને 40 પૈસા મળે તો કુલ નફો 205 પૈસા હોય. 40 205 8 (?) 8/40 × 205 = રૂ. 41
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) એક સંખ્યામાં 13 ઉમેરી 9 વડે ભાગીએ અને તે જ સંખ્યામાંથી 12 બાદ ક૨ી 5 વડે ભાગીએ તો મળતા જવાબોનો ગુણોત્તર 5:4 થાય છે. તે સંખ્યા શોધો. 24 52 45 32 24 52 45 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓ 13 : 11 ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે . મોટી સંખ્યા = ___. 312 156 144 169 312 156 144 169 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) A, B, C અને D ને 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં રકમ વહેચવાની થાય છે. C ને D કરતાં રૂ. 2000 વધુ મળે છે. તો B ને કુલ કેટલા રૂપિયા મળશે ? 10000 4000 8000 6000 10000 4000 8000 6000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A : B : C : D 5X 2X 4X 3X 4X - 3X = 2000 X = 2000 B = 2X = 2 × 2000 = 4000
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) કોઈ એક સંખ્યાનો 0.4 ભાગ બીજી સંખ્યાના 0.06 ભાગ બરાબર થાય છે. તો સંખ્યાનો ગુણોત્તર શોધો. 3 : 20 1 : 7 2 : 3 3 : 4 3 : 20 1 : 7 2 : 3 3 : 4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X નો 0.4 = Y નો 0.06 X × 4/10 = Y × 6/100 X/Y = (6×10)/(4×100) X/Y = 3/20
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 40, 25 25, 40 100, 160 50, 80 40, 25 25, 40 100, 160 50, 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP