Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A અને B ભાઈઓ છે. C એ A નો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે ? પૌત્ર જમાઈ પૌત્રી ભત્રીજા પૌત્ર જમાઈ પૌત્રી ભત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ડાયાબીટીસનું નીચેનામાંથી શું કારણ છે ? શરીરમાં ઈન્સ્યુલીનનું ઓછું પ્રમાણ આપેલ પૈકી કોઈ નહીં શરીરમાં ઈન્સ્યુલીનનું વધુ પ્રમાણ આપેલ બંને શરીરમાં ઈન્સ્યુલીનનું ઓછું પ્રમાણ આપેલ પૈકી કોઈ નહીં શરીરમાં ઈન્સ્યુલીનનું વધુ પ્રમાણ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) HTML એટલે ? Hyper Text Machine Language Hyper Text Markup Language High Text Mark Language High Text Machine Language Hyper Text Machine Language Hyper Text Markup Language High Text Mark Language High Text Machine Language ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે ? 1500 કિ.મી. 1700 કિ.મી. 1400 કિ.મી. 1600 કિ.મી. 1500 કિ.મી. 1700 કિ.મી. 1400 કિ.મી. 1600 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો લોલક (Pendulum) ને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન (ઓસિલેશન) નો સમય સરખો રહે વધે ઘટે ક્યારેક વધે ક્યારેક ઘટે સરખો રહે વધે ઘટે ક્યારેક વધે ક્યારેક ઘટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતનાં નોર્થ-ઇસ્ટ રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ’માં કોનો સમાવેશ થતો નથી ?(1) મિઝોરમ(2) અરૂણાચલ પ્રદેશ(3) સિક્કીમ(4) ત્રિપુરા 3 4 1, 4 1, 2, 4 3 4 1, 4 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP