GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) બકુલ ત્રિપાઠી (b) ગુલાબદાસ બ્રોકર (c) રાજેશ વ્યાસ (d) અરદેશર ખબરદાર 1. કથક 2. ઠોઠ નિશાળીયો3. અદલ 4. મિસ્કીન c-1, d-2, a-4, b-3 b-4, a-3, c-2, d-1 d-3, c-4, a-2, b-1 a-3, b-2, c-1, d-4 c-1, d-2, a-4, b-3 b-4, a-3, c-2, d-1 d-3, c-4, a-2, b-1 a-3, b-2, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 7% 9% 5% 15% 7% 9% 5% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અલંકારનો પ્રકાર વિકપમાંથી શોધો : મારા ભાઈનું બારમું પતી ગયું. વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સાદુરૂપ આપો. 9 ¾+7 ²/12 -9 ¹/15 = ___ 7(17/20) 12(17/20) 8(17/20) 11(17/20) 7(17/20) 12(17/20) 8(17/20) 11(17/20) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મહીસાગર સાબરકાંઠા દાહોદ ખેડા મહીસાગર સાબરકાંઠા દાહોદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Rama is ___ than prudent. braverer as brave braver more brave braverer as brave braver more brave ANSWER DOWNLOAD GUJARATI MCQ APP