ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.a. ધૂળમાંની પગલીઓb. કાફલોc. બંદીવાનd. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ a-2, b-3, c-1, d-4 a-3, b-4, c-2, d-1 a-1, b-2, c-4, d-3 a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-3, b-4, c-2, d-1 a-1, b-2, c-4, d-3 a-4, b-2, c-1, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 50 હજાર ૱ 3.00 લાખ ૱ 2.00 લાખ ૱ 1.00 લાખ ૱ 50 હજાર ૱ 3.00 લાખ ૱ 2.00 લાખ ૱ 1.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદા + ઈવ સદા + એવ સદ + એવ સદા + એવા સદા + ઈવ સદા + એવ સદ + એવ સદા + એવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નોબલ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નોબલ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1922 માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? રા.વિ.પાઠક ગાંધીજી સુરેશ જોશી કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક ગાંધીજી સુરેશ જોશી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP