GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ” (b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર(1) નિલ્સ બોહર(2) ડૉ. સી. વી. રામન(3) કાર્લ લિનિયસ (4) મેન્ડેલિફ a-2, b-3, d-1, c-4 d-1, b-3, c-2, a-4 b-2, a-1, d-3, c-4 c-3, d-4, a-1, b-2 a-2, b-3, d-1, c-4 d-1, b-3, c-2, a-4 b-2, a-1, d-3, c-4 c-3, d-4, a-1, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ ક્યા કાયદા હેઠળ કરવામાં આવે છે ? ગુજરાત નગરપાલિકા ધારો - 1963 નગર આયોજન અને વિકાસ ધારો - 1978 આપેલ તમામ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949 ગુજરાત નગરપાલિકા ધારો - 1963 નગર આયોજન અને વિકાસ ધારો - 1978 આપેલ તમામ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો - 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા ‘સુંદરી' બિરૂદ મેળવનાર કલાકારનું નામ જણાવો. જયશંકર ભોજક અરવિંદ વૈદ્ય પ્રભાશંકર ત્રિવેદી પ્રફુલ્લભાઈ ખરસાણી જયશંકર ભોજક અરવિંદ વૈદ્ય પ્રભાશંકર ત્રિવેદી પ્રફુલ્લભાઈ ખરસાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Give plural form of 'Man-servant' Men-servant Mens-servants Men-servants Man-servants Men-servant Mens-servants Men-servants Man-servants ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.He has been living in Bombay ___ last ten years. before for by since before for by since ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ? 645 625 600 640 645 625 600 640 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP