GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ગોળ ગધેડાનો મેળો (b) તરણેતરનો મેળો (c) ચિત્ર-વિચિત્રનો મેળો (d) ગાય ગોહરીનો મેળો (1) ખેડબ્રહ્મા(2) ગરબાડા(3) નઢેલાવ(4) થાનગઢ c-3, d-1, b-4, a-2 d-3, a-4, c-1, b-2 b-3, c-2, a-1, d-4 a-2, b-4, d-3, c-1 c-3, d-1, b-4, a-2 d-3, a-4, c-1, b-2 b-3, c-2, a-1, d-4 a-2, b-4, d-3, c-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે. 20 16 12 30 20 16 12 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો કર આવકની અસમાનતા ઘટાડે છે ? પરોક્ષ કરવેરો પ્રગતિશીલ કરવેરો પ્રમાણસર કરવેરો પ્રતિગામી કરવેરો પરોક્ષ કરવેરો પ્રગતિશીલ કરવેરો પ્રમાણસર કરવેરો પ્રતિગામી કરવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 અતિગુણોત્તર વિતરણ ક્યારે દ્વિપદી વિતરણને અનુસરે છે ? mn → ∞ (m+n) → ∞ n → ∞ m → ∞ mn → ∞ (m+n) → ∞ n → ∞ m → ∞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 MS Excelના 27મા સ્તંભ (Column)નું નામ શું હોય છે ? AB AC AD AA AB AC AD AA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો ટેક્સ જી.એસ.ટી.માં સમાવવામાં આવ્યો છે ? આપેલ તમામ સેન્ટ્રલ એક્સાઈઝ ડયૂટી અને સર્વિસ ટેક્સ મૂલ્યવર્ધિત ટેક્સ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ આપેલ તમામ સેન્ટ્રલ એક્સાઈઝ ડયૂટી અને સર્વિસ ટેક્સ મૂલ્યવર્ધિત ટેક્સ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP