GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) હેલીકલ સ્ટેપવેલ (b) ભગવાન લકુલીશનું જન્મસ્થળ (c) તેરા ફોર્ટ (d) પારસી ભાઈઓનું પવિત્ર ધામ (1) વડોદરા જિલ્લો (2) પંચમહાલ જિલ્લો(3) વલસાડ જિલ્લો(4) કચ્છ જિલ્લો d-1, b-3, a-2, c-4 c-4, a-3, d-2, b-1 b-1, d-3, c-2, a-4 a-2, c-4, b-1, d-3 d-1, b-3, a-2, c-4 c-4, a-3, d-2, b-1 b-1, d-3, c-2, a-4 a-2, c-4, b-1, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 રિકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત કયા સિદ્ધાંત પર આધારિત છે ? શ્રમ મૂલ્યનો સિદ્ધાંત સામાન્ય સમતુલાનો સિદ્ધાંત વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો સિદ્ધાંત શ્રમ મૂલ્યનો સિદ્ધાંત સામાન્ય સમતુલાનો સિદ્ધાંત વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કઈ ભૂલ એ “કારકુની ભૂલ'' ગણાતી નથી ? પેટા નોંધોના સરવાળા કરવાની ભૂલ કોઈ ખાતાની બાકી ખોટી કાઢવી કોઈ ખાતાની ખોટી બાકી આગળ ખેંચી જવી મહેસૂલી અને મૂડી આવક-ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી પેટા નોંધોના સરવાળા કરવાની ભૂલ કોઈ ખાતાની બાકી ખોટી કાઢવી કોઈ ખાતાની ખોટી બાકી આગળ ખેંચી જવી મહેસૂલી અને મૂડી આવક-ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયા કાયદા દ્વારા સરકાર પ્રતિબંધિત વેપાર પર નજર રાખે છે ? FEMA Act 1991ની ઔદ્યોગિક નીતિ આપેલ પૈકી એક પણ નહીં MRTP Act FEMA Act 1991ની ઔદ્યોગિક નીતિ આપેલ પૈકી એક પણ નહીં MRTP Act ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જ્યાં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની ઇચ્છા પર પ્રભુત્વ ધરાવવાની સ્થિતિમાં હોય અને તે પદનો ઉપયોગ અન્યાયી લાભ મેળવવા કરે તો તેને ___ કહેવાય. બળજબરી અયોગ્ય પ્રભાવ ગેરઉપયોગ છેતરપિંડી બળજબરી અયોગ્ય પ્રભાવ ગેરઉપયોગ છેતરપિંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Gmail વિન્ડોમાં વિવિધ પ્રકારની ફાઈલને એટેચ કરવા માટે કયા ચિત્રવાળું આઈકોન જોવા મળે છે ? પેપર જોઈન્ટર પેપર સ્ટોન પેપર સ્ટીક પેપર ક્લિપ પેપર જોઈન્ટર પેપર સ્ટોન પેપર સ્ટીક પેપર ક્લિપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP