Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ઝારખંડ (b) ત્રીપુરા (c) સિક્કીમ (d) ઉત્તરાખંડ (1) ગેંગટોક(2) અગરતલા(3) દેહરાદુન(4) રાંચી a-2, b-3, c-4, d-1 b-1, a-3, c-4, d-2 a-4, b-3, d-1, c-2 d-3, c-1, a-4, b-2 a-2, b-3, c-4, d-1 b-1, a-3, c-4, d-2 a-4, b-3, d-1, c-2 d-3, c-1, a-4, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Both the tiger and the leopard are cats; the former animal is much larger than the ___ (late) latter letter letar later latter letter letar later ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 1 ચો. વાર (sq. yard) = ___ ચો.મી. (sq. metre) 0.836126 0.931626 0.983126 0.891263 0.836126 0.931626 0.983126 0.891263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Select single word for the following phrase: "Government based on religion" Theocracy Diarchy Aristocracy Plutocracy Theocracy Diarchy Aristocracy Plutocracy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ? નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP