Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના જોડકાં જોડો. (વિવિધ ઉપકરણો અને તેના ઉપયોગો)
(A) હાઈડ્રોસ્કોપ
(B) ઈલેક્ટ્રો સ્કોપ
(C) એપિડો સ્કોપ
(D) ગાયરો સ્કોપ
1. પદાર્થનું વિદ્યુતભાર દર્શાવવા
2. પદાર્થને વિસ્તૃત બનાવી પડદા પ્રક્ષેપણ કરી જોવા
3. સમુદ્રનું તળિયુ જોવા માટે
4. પૃથ્વીના ભ્રમણની અસર દર્શાવતું સાધન

A-4, B-2, C-1, D-3
A-3, B-1, C-4, D-2
A-2, B-1, C-4, D-3
A-3, B-1, C-2, D-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિમિનલ પ્રોસિજર કોડ -1973 પોલીસને કોઈપણ મિલકત કબજે લેવાની સત્તા તથા તે અંગેની ફરજ નીચે મુજબ છે, જેમાંથી નીચેનામાંથી કયું લાગુ પડતુ નથી તે જણાવો.

મિલકત કબજે લીધા પછી મેજિસ્ટ્રેટને તાત્કાલિક જાણ કરવી
કોઈ બનેલ ગુનાના પુરાવા સ્વરૂપે હોય ત્યારે
સમગ્ર મિલકત શકમંદ સંજોગોમાં મળી આવે ત્યારે
આવી મિલકત કબજે લેતા પહેલાં મેજિસ્ટ્રેટની પરવાનગી મેળવવી અનિવાર્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
બુકરપ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?

સરોજિની નાયડુ
અરુંધતી રોય
એની બેસન્ટ
મધર ટેરેસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જો લીપ વર્ષ શુક્રવારે શરૂ થાય તો તે લીપ વર્ષ કયા વારે પુરૂ થશે?

ગુરૂવાર
બુધવાર
શુક્રવાર
શનિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
IPC-1860 માં કલમ-445 શું સૂચવે છે ?

રાત્રિની ઘરફોડ ચોરી
દિવસની ઘરફોડ ચોરી
ખુલ્લા મકાનમાં ઘરફોડ ચોરી
ચોરી માટેની શિક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP