Talati Practice MCQ Part - 6 યોગ્ય જોડકાં જોડો :મેળાનું નામa. ભવનાથનો મેળોb. નકળંગનો મેળો (કોળિયાક) c. માધવપુરનો મેળો d. મોઢેરાનો મેળો મેળાની તિથિ 1. શ્રાવણ વદ અમાસ 2. મહાવદ નોમથી બારસ 3. ભાદરવા વદ અમાસ 4. ચૈત્ર સુદ નોમથી તેરસ d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 c-1, d-2, a-3, b-4 b-1, c-2, d-3, a-4 d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 c-1, d-2, a-3, b-4 b-1, c-2, d-3, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કાર્બોહાઈડ્રેટની ઉણપથી પ્રોટીનની ઉણપથી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કાર્બોહાઈડ્રેટની ઉણપથી પ્રોટીનની ઉણપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલી શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે ?N5V, K7T, ___, E14P, B19N H9R L10R H10Q H10R H9R L10R H10Q H10R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બરવાળા અને રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલાં છે ? જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ગોલકનું ઘનફળ 4/3 π સેમી³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 2 2.5 0.5 1 2 2.5 0.5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કઈ સમિતિએ મતદારની ઉંમર 18 વર્ષ કરવાની ભલામણ કરી હતી ? રાજેન્દ્ર સચ્ચર સમિતિ બી.જી. ખેર સમિતિ તારકુંડે સિમિતિ શ્યામલાલ શકધર સમિતિ રાજેન્દ્ર સચ્ચર સમિતિ બી.જી. ખેર સમિતિ તારકુંડે સિમિતિ શ્યામલાલ શકધર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP