સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
A) પૂર્વજન્યાવર્તનવાદ
B) ભારતીય આયુર્વેદાચાર્ય જે જનીનવિદ્યાનું ઉચ્ચ જ્ઞાન ધરાવતા હતા
C) અચળ તાપમાને નિશ્ચિત દળનાં વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે
D) સ્થિતિસ્થાપકતા અને વિરુપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ
1) ચરક
2) અર્ન્સ હકલ
3) રોબર્ટ હૂક
4) રોબર્ટ બાઈલ

a-2, b-3, c-4, d-1
a-1, b-3, c-2, d-4
a-1, b-2, c-4, d-3
a-2, b-1, c-4, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતી ?

રમેશ વર્મા
રવિ મલ્હોત્રા
શશી રસગોત્ર
રાકેશ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પેનિસિલિનની શોધ કોણે કરી હતી ?

કોલંબસ
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
ડેવિડ પેનિસિલિન
મેડમ ક્યુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP