GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 યોગ્ય જોડકાં જોડો.(a) લઘુમતીઓના હિતોનું રક્ષણ (b) ખેતી અને પશુપાલન વ્યવસ્થા (c) લોકસભાની રચના (d) ગ્રામ પંચાયતોની રચના (1) આર્ટિકલ – 81 (2) આર્ટિકલ – 48 (3) આર્ટિકલ – 40 (4) આર્ટિકલ – 29 d - 2, b - 3, a - 4, c - 1 a - 4, c - 2, d – 3, b – 1 c - 1, a - 4, d – 3, b – 2 b - 3, d - 2, c - 4, a - 1 d - 2, b - 3, a - 4, c - 1 a - 4, c - 2, d – 3, b – 1 c - 1, a - 4, d – 3, b – 2 b - 3, d - 2, c - 4, a - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કઈ રાષ્ટ્રીય સંસ્થા આપત્તિના જોખમને ઘટાડવા માટેની તાલીમ આપે છે ? નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ) સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીઆઈડીએમ) સેન્ટ્રલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીટીઆઈડીએમ) ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (આઈઆઈડીએમ) નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ) સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીઆઈડીએમ) સેન્ટ્રલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીટીઆઈડીએમ) ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (આઈઆઈડીએમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. નઝમ, લબ્ઝ પંક્તિ, નઝમ મત્લા, મકતા લબ્ઝ, મત્લા નઝમ, લબ્ઝ પંક્તિ, નઝમ મત્લા, મકતા લબ્ઝ, મત્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank :Even if he had high temperature, ___ for the examinations. he went on reading till he goes on reading yet he goes on reading but he will go on reading he went on reading till he goes on reading yet he goes on reading but he will go on reading ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતાં મળતી સંખ્યા 50 છે. તો તે સંખ્યા કઈ ? 50 60 20 100 50 60 20 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 MS Word માં Font Size ટૂલ બટન હેઠળ ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી ફૉન્ટ સાઈઝ જોવા મળે છે ? ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 74 ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 72 ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 72 ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 74 ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 74 ઓછામાં ઓછી 8, વધુમાં વધુ 72 ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 72 ઓછામાં ઓછી 6, વધુમાં વધુ 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP