Talati Practice MCQ Part - 7 યોગ્ય જોડકા જોડો.a. રુધિરનું પરીભ્રમણ b. રસીકરણc. રુધિર ગ્રુપd. DNA 1. કાર્લલેન્ડસ્ટીનર 2. વિલિયમ હાર્વે 3. એડવર્ડ જેનર4. જેમ્સ વોટ્સન અને ફ્રાન્સીસ ક્રીક c-1, a-2, b-3, d-4 b-1, c-2, d-3, a-4 d-1, b-2, a-3, c-4 a-1, b-2, c-3, d-4 c-1, a-2, b-3, d-4 b-1, c-2, d-3, a-4 d-1, b-2, a-3, c-4 a-1, b-2, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી કાવ્યોમાં સૌપ્રથમ માનુષી પ્રિયતમાને બોધીને પ્રણયભાવોનો પ્રવેશ કરાવનાર કોણ હતું ? કલાપી વીર નર્મદ દયારામ કવિ કાન્ત કલાપી વીર નર્મદ દયારામ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતના વિદુષી મહિલા શ્રીમતી હંસા મહેતા સંબંધમાં નીચેના પૈકી કઈ વિગત સાચી નથી ? તેમણે સંયુક્ત માનવ અધિકાર પંચ અને યુનેસ્કોની વર્કીંગ કમિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમણે અમરેલી, વડોદરા અને જૂનાગઢમાં મહિલા કોલેજો શરૂ કરાવી હતી તેઓ મહિલાઓની યુનિવર્સિટી S.N.D.T. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા. તેઓ એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના વાઈસ ચાન્સેલર હતા. તેમણે સંયુક્ત માનવ અધિકાર પંચ અને યુનેસ્કોની વર્કીંગ કમિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમણે અમરેલી, વડોદરા અને જૂનાગઢમાં મહિલા કોલેજો શરૂ કરાવી હતી તેઓ મહિલાઓની યુનિવર્સિટી S.N.D.T. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા. તેઓ એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના વાઈસ ચાન્સેલર હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ’- માટે એક શબ્દ ક્યો ? રણદ્વીપ દ્વીપકલ્પ ત્રિકલ્પ અખાત રણદ્વીપ દ્વીપકલ્પ ત્રિકલ્પ અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયારની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક ઉદારીકરણ શરૂ થયાનું કહેવાય છે ? 1991 1965 1980 1977 1991 1965 1980 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે ? ઇન્સ્યુલિન થાઈરૉક્સિન ઇસ્ટ્રોજન સાયટોકાઈનીન ઇન્સ્યુલિન થાઈરૉક્સિન ઇસ્ટ્રોજન સાયટોકાઈનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP