કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે A-HELP (Accredited Agent for Health and Extension of livestock Production) પ્રોગ્રામ શરૂ કર્યો ? ઉત્તરાખંડ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકસાવવા માટે કઈ રાજ્ય સરકાર ‘તેજસ્વી પ્રોગ્રામ’ શરૂ કરી રહી છે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન તેલંગાણા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) NATOએ ક્યા દેશમાં લોક્ડ શિલ્ડ્સ 2023 સાયબર ડિફેન્સ એક્સરસાઈઝનું આયોજન કર્યું હતું ? હંગેરી એસ્ટોનિયા ફિનલેન્ડ સ્પેન હંગેરી એસ્ટોનિયા ફિનલેન્ડ સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વર્લ્ડ બેંક દ્વારા જારી લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઈન્ડેક્સમાં ભારતે કેટલામો રેન્ક મેળવ્યો ? 26મો 42મો 38મો 51મો 26મો 42મો 38મો 51મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કેન્દ્રીય મંત્રી અમિત શાહે ક્યા રાજ્યના કિબિથુ સરહદુ ગામમાં વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમનો શુભારંભ કર્યો ? મિઝોરમ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા શહેરમાં તેનું પ્રથમ વિદેશી કાર્યાલય ખોલશે ? નવી દિલ્હી દોહા ઢાકા અબુધાબી નવી દિલ્હી દોહા ઢાકા અબુધાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP