Talati Practice MCQ Part - 7
અલંકાર ઓળખાવો : 'તે પવનની માફક દોડતો આવ્યો.’

ઉપમા
શ્લેષ
ઉત્પ્રેક્ષા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ છે ?

સીધાં ચઢાણ
બાંધ ગઠરીયા
મારી હકીકત
સત્યના પ્રયોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિશ્વનો 25% હિસ્સો ભારતમાં ક્યા ખનિજનો છે ?

એન્ટોક્સાઈડ
કાર્બનડાયોક્સાઈડ
થોરિયમ
યુરેનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP