Talati Practice MCQ Part - 2
‘વીરની વીદાય’ કોની નવલકથા છે ?

ઉમાશંકર જોષી
ન્હાનાલાલ
રાજેન્દ્ર શાહ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં ગૃહ વપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ?

220 V, 50 Hz
110 V, 50 Hz
110 V, 60 Hz
220 V, 60 Hz

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

ચુનીલાલ શાહ
નંદશંકર મહેતા
ગુણવંત શાહ
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP