Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે. B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ Aની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે ? Z A Y X Z A Y X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો લોલક (Pendulum) ને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન (ઓસિલેશન) નો સમય ક્યારેક વધે ક્યારેક ઘટે ઘટે સરખો રહે વધે ક્યારેક વધે ક્યારેક ઘટે ઘટે સરખો રહે વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની પ્રતિમા કેટલી ઊંચી છે ? 192 મીટર 162 મીટર 182 મીટર 172 મીટર 192 મીટર 162 મીટર 182 મીટર 172 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ? 57 ડિગ્રી સેલ્શિયસ 27 ડિગ્રી સેલ્ફિલ્શયસ 37 ડિગ્રી સેલ્શિયસ 47 ડિગ્રી સેલ્શિયસ 57 ડિગ્રી સેલ્શિયસ 27 ડિગ્રી સેલ્ફિલ્શયસ 37 ડિગ્રી સેલ્શિયસ 47 ડિગ્રી સેલ્શિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ? U X V W U X V W ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.2, 10, 30, 68, ? 138 142 130 140 138 142 130 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP