કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ક્યા શહેરમાં આવેલી એસ્ટેરિયા એરોસ્પેસના A200-XT ડ્રોનને DGCA ટાઈપ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું ?

હૈદરાબાદ
બેંગલુરુ
પુણે
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ઈન્ટરપોલ યંગ ગ્લોબલ પોલીસ લીડર્સ પ્રોગ્રામ (YGPLP)ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું ?

બેંગલુરુ
નવી દિલ્હી
મુંબઈ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
યુરોપિયન યુનિયને પ્રથમ સેટેલાઈટ લૉન્ચ સેન્ટર ક્યા દેશમાં સ્થાપ્યું ?

સ્વીડન
સુદાન
બલ્ગેરિયા
ચેક રિપબ્લિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP