કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પરીક્ષણ કરવામાં આવેલ અંગારા A5 રોકેટ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ભારત જાપાન રશિયા ચીન ભારત જાપાન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત જવાબદાર રોકાણના સિદ્ધાંતિક’ (UNPRI) ઉપર હસ્તાક્ષર કરનારી ભારતની પ્રથમ બેંક કઈ બની છે ? HDFC સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મહિન્દ્રા ICICI HDFC સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મહિન્દ્રા ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા જારી રીપોર્ટ અનુસાર, 2021માં વૈશ્વિક કોલસાની માંગ ___ ટકા સુધી વધવાનું અનુમાન છે. 4% 6% 5% 8% 4% 6% 5% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા સ્થળે 6 પરમાણુ રિએક્ટરો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ? પાન્ધ્રો, ગુજરાત કુડનકુલમ, તમિલનાડુ જેતાપુર, મહારાષ્ટ્ર જરારી, ઉત્તર પ્રદેશ પાન્ધ્રો, ગુજરાત કુડનકુલમ, તમિલનાડુ જેતાપુર, મહારાષ્ટ્ર જરારી, ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) એશિયા એવોર્ડ 2021માં 'ડિજિટલ ઈનોવેશન ઓફ ધ યર એવોર્ડ' જીત્યો ? અન્ના યુનિવર્સિટી O.P. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટી અન્ના યુનિવર્સિટી O.P. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) જાન્યુઆરી, 2022માં ક્યો દેશ UNSCની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે ? રશિયા અમેરિકા ભારત ચીન રશિયા અમેરિકા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP