સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો વેચનાર એક્સ કંપનીના પાકા સરવૈયામાં બાંહેધરી કમિશનની રકમ ₹ 12,000 મિલકતો બાજુએ દર્શાવી છે. સંયોજન વખતે આ રકમનું ખાતું કેવી રીતે બંધ થશે ? આમનોંધ જણાવો.

ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે
બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે
ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે
ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેર બાંયધરી કમિશનનું ખાતું બંધ કરીને તેની બાકી કયા ખાતે લઈ જવાશે ?

શેર ડિબેંચર ખાતે
બેંક ખાતે
બાંયધરી દલાલો ખાતે
નફા નુકસાન ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાર્યશીલ મૂડી = ___

ચાલુ મિલક્ત - ચાલુ દેવાં
કુલ મિલક્ત – કુલ દેવાં
એક પણ નહીં
કુલ દેવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું તત્ત્વ કાર્યકારી લિવરેજનું નથી.

આવકવેરાનો દર
સ્થિર ખર્ચની રકમ
વેચાણનો જથ્થો
ફાળાનો ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભંડોળપ્રવાહ પત્રક અને રોકડપ્રવાહ પત્રક કોના સમક્ષ રજૂ કરવામાં આવે છે ?

ઉત્પાદન સંચાલક
ફોરમેન
ઉચ્ચ સંચાલકો
વેચાણ સંચાલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP