GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
એક કાટખૂણ ત્રિકોણની પરિમિતિ 56 સે.મી. છે. તેના પાયાનું માપ વેધ કરતા 17 સે.મી. વધુ છે. અને કર્ણનું માપ વેધ કરતા 18 સે.મી. વધુ છે. ત્રિકોણની ત્રણેય બાજુના પણ માપ શોધો.

7 સે.મી., 24 સે.મી., 25 સે.મી.
5 સે.મી., 22 સે.મી., 29 સે.મી.
6 સે.મી., 23 સે.મી., 27 સે.મી.
8 સે.મી., 25 સે.મી., 26 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ભારતના રાજ્યોમાં જીએસટી બીલને બહાલી આપનાર સૌપ્રથમ રાજ્ય ક્યું છે ?

મધ્ય પ્રદેશ
આસામ
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ-VII
પરિશિષ્ટ-IX
પરિશિષ્ટ-VI
પરિશિષ્ટ-V

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લેણદારોને વેચાણશેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે ___ થશે.

બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા
દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા
લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા
દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?

કલમ – 161
કલમ – 74
કલમ – 153
કલમ – 155

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP