GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ABC લિ. એ XYZ લિ. પાસેથી રૂ. 8,10,000ની મિલકતો મેળવવા રૂ. 100ના શેર, 10% વટાવે બહાર પાડે છે, તો ABC લિ. દ્વારા ખરીદ કિંમતના અવેજ પેટે બહાર પાડેલ શેરોની સંખ્યા થશે. 5,625 શેર 7,500 શેર 6,000 શેર 9,000 શેર 5,625 શેર 7,500 શેર 6,000 શેર 9,000 શેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પરંપરાગત અભિગમ મુજબ નાણાં કાર્ય માત્ર ___ પૂરતું મર્યાદિત છે. નાણાંની ગતિશીલતા વધારવી નાણાંનો વપરાશ કરવો નાણાંનું ધિરાણ કરવું નાણાં ઊભા કરવા નાણાંની ગતિશીલતા વધારવી નાણાંનો વપરાશ કરવો નાણાંનું ધિરાણ કરવું નાણાં ઊભા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો નર અથવા નારી જાતિના બાળકની સંભાવના સમાન હોય, તો તે સ્ત્રીને ચોથું બાળક તેનો પ્રથમ પુત્ર હોય તેની સંભાવના ___ 0.078 0.0625 0.342 આપેલ પૈકી એક પણ નહીં 0.078 0.0625 0.342 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ઈષ્ટતમ મૂડી માળખું ક્યારે કહેવાય ? ભારિત સરેરાશ મૂડી પડતર ન્યૂનતમ હોય ભારિત સરેરાશ મૂડી પડતર ઘટતી રહે દેવા ચૂકવવા પૂરતી રોકડ હોય આપેલ પૈકી એક પણ નહીં ભારિત સરેરાશ મૂડી પડતર ન્યૂનતમ હોય ભારિત સરેરાશ મૂડી પડતર ઘટતી રહે દેવા ચૂકવવા પૂરતી રોકડ હોય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 'પંચાયતી રાજ દિવસ'ને કઈ તારીખે મનાવવામાં આવે છે ? 24 એપ્રિલ 1 મે 15 ડિસેમ્બર 28 જાન્યુઆરી 24 એપ્રિલ 1 મે 15 ડિસેમ્બર 28 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ચલિત ખર્ચમાં વધારો શામાં પરિણમે છે ? આપેલ પૈકી એક પણ નહીં નવો નફો વધારશે. પી/વી રેશિયો વધે છે. ફાળાનો ગાળો ઘટાડે છે. આપેલ પૈકી એક પણ નહીં નવો નફો વધારશે. પી/વી રેશિયો વધે છે. ફાળાનો ગાળો ઘટાડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP